Shops Marketplace
Directory
Jobs Blogs
પ્રમોટેડ
Arihant Ads

તમારો બિઝનેસ 10x વધારો 🚀

બેસ્ટ વેબસાઈટ અને મોબાઈલ એપ બનાવવા માટે અરિહંત સોફ્ટટેક નો સંપર્ક કરો.

WhatsApp Chat
Engineering Solutions Est. 2022

osho power tools Pioneer

shop no 9, vanijya bhavan metoda gidc, kalawad road, Rajkot, Gujarat

Contact Details

Phone
+91 •••••• (Login)
Email
•••@•••.com (Login)
Hours
8 AM -10PM
Instagram

About Us

નમો બુદ્ધાય 🙏 હું હર્ષ વાળા, ઓશો પાવર ટૂલ્સ તરફથી. છેલ્લા 4 વર્ષથી અમે પાવર ટૂલ્સ, ગેરેજ ટૂલ્સ, એર ટૂલ્સ અને સ્પેર પાર્ટ્સના વેચાણ તેમજ સર્વિસ ક્ષેત્રે વિશ્વાસપૂર્વક સેવા આપી રહ્યા છીએ. અમારી પ્રથમ પ્રાથમિકતા ગ્રાહકોને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ, યોગ્ય માર્ગદર્શન અને ઉત્તમ વેચાણ પછીની સેવા પ્રદાન કરવાની છે. અમારી પાસે ઉપલબ્ધ પ્રોડક્ટ્સ: ડ્રિલ મશીન બ્રેકર એંગલ ગ્રાઇન્ડર કટ-ઓફ મશીન માર્બલ કટર વેલ્ડિંગ મશીન પુટ્ટી મિક્સર હીટ ગન પેટ્રોલ ચેઇનસો ઇલેક્ટ્રિક ચેઇનસો તેમજ વિવિધ પાવર ટૂલ્સના સ્પેર પાર્ટ્સ અમારી સેવાઓ: પાવર ટૂલ્સનું વેચાણ પાવર ટૂલ્સનું રિપેરિંગ અને સર્વિસિંગ ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ ઉપલબ્ધ અમારું સરનામું: ઓશો પાવર ટૂલ્સ દુકાન નં. 9, વાણિજ્ય ભવન, પ્રભૂ માર્ટ પાસે, મેટોડા GIDC, કાલાવડ રોડ, રાજકોટ. એક જ સ્થળે ગુણવત્તા, વિશ્વાસ અને શ્રેષ્ઠ સેવા — ઓશો પાવર ટૂલ્સ. આપના વિશ્વાસ માટે હૃદયપૂર્વક આભાર. આપની સેવા કરવાનો અમને આનંદ રહેશે.

Showcase Gallery (5)

osho power tools Gallery Photo
osho power tools Gallery Photo
osho power tools Gallery Photo
osho power tools Gallery Photo
osho power tools Gallery Photo

Similar Businesses

View All →
પ્રમોટેડ
Arihant Ads

બેસ્ટ વેબસાઈટ બનાવડાવો 💻

તમારા બિઝનેસને ઓનલાઈન લઈ જવા અરિહંત સોફ્ટટેક નો સંપર્ક કરો.

WhatsApp Chat

Category