1. SCESA Presentation
2. Website Know-how.
3. Introduction Of All Members.
4. Question-Answer Session
5. Networking With Lunch
Event Highlights & Conclusion
Post-event recap, media gallery, and future updates.
7Attendees Present
Event Summary & Highlights
🙏 SCESA Pioneer Meeting ને સફળ બનાવા બદલ તમામ Pioneer Members નો હૃદયપૂર્વક આભાર.
ગઈકાલની મીટિંગમાં આપ સૌએ ઉત્સાહ, પ્રતિબદ્ધતા અને સકારાત્મક વિચારોથી ભાગ લીધો. આપના સૂચનો અને સહયોગથી SCESA ના આગામી માર્ગને વધુ સ્પષ્ટ દિશા મળી છે. 🤝
🎯 મીટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે આગામી માસિક મીટિંગ પહેલાં દરેક Pioneer Member ઓછામાં ઓછા 5 નવા સભ્યોને SCESA સાથે જોડવાનો સંકલ્પ કરશે.
યાદ રાખો, SCESA ની સફળતા કોઈ એક વ્યક્તિ કે ટીમ પર આધારિત નથી. તે દરેક Pioneer Member ના નેતૃત્વ, પ્રયત્નો અને યોગદાન પર નિર્ભર છે.
🚀 Pioneer Member તરીકે આપણે માત્ર સભ્ય નથી, પરંતુ SCESA ના પ્રથમ દૂત (Ambassadors) અને ભવિષ્યના આગેવાનો છીએ. આજે આપણે જે પાયો નાખી રહ્યા છીએ, તેના પર આવનારી પેઢીઓ માટે એક મજબૂત વ્યાવસાયિક નેટવર્ક ઉભું થશે.
💪 આવતા 30 દિવસ આપણાં કાર્યના દિવસો છે. દરેક Pioneer Member 5 નવા સભ્યો જોડે, SCESA નો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડે અને પોતાની જવાબદારીને સામૂહિક નેતૃત્વમાં પરિવર્તિત કરે.
ચાલો, સાથે મળીને સાબિત કરીએ કે જ્યારે સમાજના ઉદ્યોગસાહસિકો એક થાય છે, ત્યારે નવી તકો, નવા વ્યવસાયો અને નવા ઇતિહાસ સર્જાય છે.
Jigar Makwana 9825030600
Dipak Maru 9173033891
🌱 SCESA – Together We Grow
Event Photo & Video Gallery (20)
×
Welcome to SCESA!
Your ultimate portal for business, shopping, matrimony, and family history. Discover everything you need under one digital roof.